બૉલીવુડ / લૉકડાઉનમાં બૉલીવુડ સેલેબ્સનો નવતર પ્રયોગ : તમારી ઘરે બેઠાં બનાવેલી ફિલ્મો 'રિલીઝ' કરશે

Bollywood initiates film making from home amid coronavirus lockdown best film will be released on social media

દેશમાં કોરોના વાયરસના પગલે લોક ડાઉનનો તબક્કો લંબાવવામાં આવ્યો છે. જો કે આ સમયગાળામાં ઘરે બેઠા સૌ કોઈ પોતપોતાની રીતે સક્રિય અને સર્જનાત્મક રહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એવા સમયે બૉલીવુડના ડાયરેક્ટર કરણ જોહરે સોશ્યલ મીડિયા ઉપર એક કોન્ટેસ્ટ ચાલુ કર્યો છે. તેમાં ભાગ લેવા માટે તમારે તમારા ઘરની અંદર જ કોરોના વાયરસ અને ક્વોરનટાઈનને લગતી ૧ મિનિટની શોર્ટ ફિલ્મ બનાવીને સબમિટ કરવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ