બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'કામ જોઈતું હોય તો સેક્સ...' ફિલ્મ પ્રોડ્યુસરે બોલ્ડ અભિનેત્રી પાસે કરી ગંદી ડિમાન્ડ

photo-story

8 ફોટો ગેલેરી

બોલિવૂડ / 'કામ જોઈતું હોય તો સેક્સ...' ફિલ્મ પ્રોડ્યુસરે બોલ્ડ અભિનેત્રી પાસે કરી ગંદી ડિમાન્ડ

Last Updated: 10:39 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડની લાઇફ જેટલી ગ્લેમરસ લાગે છે પણ તેમાં અનેક સ્કેન્ડલ પણ છૂપાયેલા હોય છે. જેમાં અમુક ફિલ્મ પ્રોડ્યુસર કેટલીક હિરોઇનને કાસ્ટિંગ કાઉચનો શિકાર બનાવતા હોય છે. આ અંગે બોલિવૂડની એક ફેમસ એક્ટ્રેસે પોતાનો અનુભવ શેર કર્યો છે.

1/8

photoStories-logo

1. કાસ્ટિંગ કાઉચ

કાસ્ટિંગ કાઉચ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બ્લેક સાઈડ છે. ઘણી એક્ટ્રેસ આમાંથી પસાર થવું પડે છે. ઘણા એવા સ્ટાર્સ છે જેમને કાસ્ટિંગ કાઉચ અંગે ઘણા નિવેદનો આપ્યા છે. આજે અમે તમને આવી જ એક એક્ટ્રેસ વિશે જણાવીશું જે બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તેની સાથે બે વાર કાસ્ટિંગ કાઉચની ઘટના બની છે. એક્ટ્રેસે આ વિશે ખુલીને વાત કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ઈશા ગુપ્તા

બોલિવૂડમાં ઘણી એવી એક્ટ્રેસ છે જે કાસ્ટિંગ કાઉચનો ભોગ બની છે. અમે તમને જે એક્ટ્રેસ વિશે જણાવી રહ્યા છીએ તેનું નામ 'ઈશા ગુપ્તા' છે. ઈશા ખૂબ જ બોલ્ડ અને હોટ એક્ટ્રેસ છે. તેની ગણતરી બોલિવૂડની સૌથી બોલ્ડ એક્ટ્રેસમાં થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. બોલ્ડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તાએ ઘણી બોલિવૂડ ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. તેને અનેક ઘણી ફિલ્મો અને સિરીઝમાં બોલ્ડ સીન આપ્યા છે. એક્ટ્રેસે ઘણી જગ્યાએ ઇન્ટિમેટ સીન પણ આપ્યા છે. તેની બોલ્ડનેસ જોઈને બધા દંગ રહી જાય છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ઈશા ગુપ્તાની બોલ્ડનેસ

ઈશા ગુપ્તા પણ કાસ્ટિંગ કાઉચનો ભોગ બની છે. આ વાતનો ખુલાસો ખુદ તેને કર્યો હતો. એક્ટ્રેસે ઘણી એવી વાતો કહી જે સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે. તેને કાસ્ટિંગ કાઉચ વિશેનો એક એવો અનુભવ શેર કર્યો જે તમને ચોંકાવી દેશે. તેની સાથે કાસ્ટિંગ કાઉચની ઘટના બે વાર બની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. સેક્સ્યુઅલ ડિમાન્ડ

એક ઇન્ટરવ્યુ દરમિયાન એક્ટ્રેસે કહ્યું હતું કે એક કો પ્રોડ્યુસરે ફિલ્મના બદલામાં તેમની પાસે સેક્સ્યુઅલ ફેવર માંગ્યું હતું. જ્યારે એક્ટ્રેસે આ માંગણી નકારી કાઢી ત્યારે ફિલ્મ પ્રોડ્યુસરે તેને ફિલ્મમાંથી કાઢી મૂકી હતી. તેન વધુમાં જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ અડધું થઈ ગયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ઈશા ગુપ્તાનો કાસ્ટિંગ કાઉચનો મામલો

કાસ્ટિંગ કાઉચની બીજી ઘટના જણાવતા એક્ટ્રેસે કહ્યું હતું કે તે આઉટડોર શૂટિંગ કરી રહી હતી અને બે લોકોએ તેના માટે કાસ્ટિંગ કાઉચની જાળ વિછાવી હતી. બંનેએ એક્ટ્રેસને ફસાવવા માટે પ્લાન બનાવ્યો હતો. પરંતુ એક્ટ્રેસ આ વાત ખૂબ સારી રીતે સમજી ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. બે લોકોએ બનાવ્યો હતો પ્લાન

એક્ટ્રેસે આગળ જણાવ્યું હતું કે, 'હું રૂમમાં એકલી સૂવા નહીં જાઉં. મેં મારી ફિમેલ મેકઅપ આર્ટિસ્ટને મારા રૂમમાં સૂવા માટે બોલાવી હતી'. આ રીતે એક્ટ્રેસે પોતાની સમજથી બીજી વખત કાસ્ટિંગ કાઉચનો ભોગ બનતા પોતાને બચાવી લીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. કાસ્ટિંગ કાઉચનો શિકાર

ઈશા ગુપ્તાએ કાસ્ટિંગ કાઉચ વિશે જણાવ્યું હતું કે, જે લોકો કાસ્ટિંગ કાઉચ કરે છે તેઓ સ્ટાર કિડ્સ સાથે આવી હરકતો નથી કરતા કારણ કે તેઓ જાણે છે કે તેમના માતા-પિતા તેમને મારી નાખશે. આ લોકો અમારા જેવા લોકોને શિકાર બનાવે છે. તેમને લાગે છે કે અમે કામ માટે કંઈ પણ કરીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Esha Gupta Dirty Demand Casting Couch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ