બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ગુજરાતી એક્ટ્રેસ જીનિતાનો બોલ્ડ અંદાજ, ફિલ્મોમાં કમબેક પહેલા સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ

photo-story

11 ફોટો ગેલેરી

મનોરંજન / ગુજરાતી એક્ટ્રેસ જીનિતાનો બોલ્ડ અંદાજ, ફિલ્મોમાં કમબેક પહેલા સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ

Last Updated: 08:25 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં પોતાના અભિનયથી ફેમસ અભિનેત્રી જીનિતા રાવલ હવે ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજ સાથે આવી રહી છે. લાંબા વિરામ બાદ તેઓ નવી ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.

1/11

photoStories-logo

1. જીનિતા રાવલ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી જીનિતા રાવલ ફરી એકવાર પોતાની વાપસી માટે તૈયાર છે. લાંબા વિરામ બાદ હવે જીનિતા નવા જુસ્સા સાથે ફરીથી ફિલ્મોમાં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળ અમદાવાદના છે

જીનિતા રાવલ મૂળ અમદાવાદની છે. તેમનો જન્મ અને બાળપણ અમદાવાદના વાતાવરણમાં પસાર થયું છે. બાળપણથી જ તેઓ કલાક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. અમદાવાદમાં પૂર્ણ કર્યો અભ્યાસ

તેમણે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે. ત્યારબાદ તેમણે CN આર્ટ્સ કોલેજમાંથી કમર્શિયલ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. કોલેજની સાથે એક્ટિંગ

કોલેજના સમયમાં જ જીનિતા એક્ટિંગ ક્ષેત્રમાં પ્રવેશી ગયા હતા. 2010માં તેમણે અમદાવાદમાં રહીને એક્ટિંગ શરૂ કર્યું હતું અને લોકપ્રિયતા મેળવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. પહેલો બ્રેક

2017માં તેમણે પોતાની કારકિર્દી વધારે આગળ વધાર્યું હતું . મુંબઈમાં તેમને તેમના કરિયરનો પહેલો મોટો બ્રેક મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. સંજય ગોરડિયા સાથે નાટક

જીનિતા રાવલે જાણીતા ગુજરાતી અભિનેતા સંજય ગોરડિયા સાથે નાટક 'અરે વહું હવે થયું બહુ' દ્વારા નાટક જગતમાં ડેબ્યુ કર્યું. આ નાટક સાંગો પ્રોડક્શનનું હતું અને સંજય ગોરડિયા દ્વારા ડિરેક્ટ થયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. 10થી વધુ નાટકો

તેઓ અત્યાર સુધીમાં 10થી વધુ નાટકોમાં કામ કરી ચૂક્યા છે. તેમના દરેક નાટકમાં જીનિતાના અભિનયની પ્રશંસા થઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. ગુજરાતી ફિલ્મો

નાટકો સિવાય જીનિતા રાવલે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. લવની ભવાઈ, ચોર બની થનગાટ કરે અને પાઘડી જેવી લોકપ્રિય ફિલ્મો તેમણે કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. નાટકો સિવાય એડવર્ટાઇઝમેન્ટમાં પણ કામ કર્યું

જીનિતાએ નાટકો ઉપરાંત અનેક એડવર્ટાઇઝમેન્ટમાં પણ કામ કર્યું છે. જીનિતા આ શાનદાર ફોટોઝ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અને ટેલેન્ટેડ ફોટોગ્રાફર ગૌરાંગ આનંદ દ્વારા ક્લિક કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. થોડા સમય માટે લીધો હતો બ્રેક

અભ્યાસ પૂર્ણ કરવા માટે થોડા સમય માટે જીનિતાએ ફિલ્મોથી વિરામ લીધો હતો. હવે ફરી એકવાર તેઓ પોતાના બોલ્ડ અંદાજ સાથે ફિલ્મોમાં વાપસી કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. નવી ફિલ્મમાં જોવા મળશે

એક્ટિંગ સિવાય જીનિતા રાવલને સ્વિમિંગ અને સિંગિંગનો ખુબ જ શોખ છે. તેઓ ડબિંગ પણ કરે છે અને ખાસ કરીને બેબી વોઈસ માટે ખૂબ જાણીતા છે. ટુંક સમયમાં જ તેઓ નવી ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jinita Rawal comeback Gujarati actress Jinita Rawal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ