બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / PHOTOS : 51 વર્ષની મલાઈકા અરોરાએ બ્લુ શોર્ટ ડ્રેસમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, વધાર્યુ ઈન્ટરનેટનું તાપમાન
5 ફોટો ગેલેરી
Last Updated: 12:16 PM, 17 April 2025
1/5
2/5
3/5
મલાઈકા અરોરા બોલિવૂડની ફિટનેસ ક્વીન છે. આ અભિનેત્રી 51 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર દેખાય છે અને પોતાના ગ્લેમરસ ફોટાઓથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે. આ દરમિયાન, મલાઈકાએ હવે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવી તસવીરો શેર કરી છે જેમાં તે ફરી એકવાર તબાહી મચાવતી જોવા મળી રહી છે.
4/5
મલાઈકા ઊંચી નેકલાઇનવાળા વાદળી શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. પોતાના લુકને વધુ ચાંદ લગાવા માટે , તેણે હીલ્સ અને હળવો મેકઅપ કર્યો હતો. સુપર ગ્લેમ તસવીરોમાં, મલાઈકા પોતાની સ્ટાઇલનો જાદુ ફેલાવતી જોવા મળી રહી છે. ઉપરાંત, મલાઈકાએ કેપ્શનમાં લખ્યું છે, 'Dripping in stardust'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ