બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / PHOTOS : પાકિસ્તાની અભિનેત્રીએ બિકીનીમાં ફ્લોન્ટ કર્યું ફિગર, સિઝલિંગ ફોટા જોઈને થઈ જશો મદહોશ!
5 ફોટો ગેલેરી
Last Updated: 12:20 PM, 16 April 2025
1/5
પાકિસ્તાની અભિનેત્રી મેહર બાનોએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ ફોટો શેર કર્યા છે. સામાન્ય રીતે પાકિસ્તાની અભિનેત્રીઓ તેમની સાદગી અને સંપૂર્ણ પોશાક માટે જાણીતી છે. પરંતુ મેહર બાનો પોતાની સુંદરતા અને આકર્ષણના કારણે લોકોને દિવાના રાખે છે. આ અભિનેત્રી હંમેશા હેડલાઇન્સમાં રહે છે.
2/5
પાકિસ્તાની અભિનેત્રી મેહર બાનો ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે. આ અભિનેત્રી હંમેશા ચર્ચામાં રહે છે. ફોટામાં, અભિનેત્રીએ વાદળી રંગની બિકીની પહેરી છે, જેમાં તેનો અંદાજ ખૂબ જ કિલર લૂક જોવા મળી રહ્યો છે. અભિનેત્રીએ ગળામાં મોતીનો હાર પણ પહેર્યો છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.
3/5
4/5
પાકિસ્તાની અભિનેત્રીના સુંદર લૂક અને ફેશનના કારણે લોકો તેમને ખૂબ પસંદ કરે છે. આ ફોટામાં પણ અભિનેત્રીએ સ્લીવલેસ ટોપ પહેર્યું છે. જેના તેના ઉપર ખૂબ સરસ લાગી રહ્યું છે. મેહર બાનો હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીની સુંદરતા અને સ્ટાઇલ લોકોને દિવાના બનાવી દે છે.
5/5
આ ફોટામાં, અભિનેત્રીએ ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો છે, જેમાં તેનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. અભિનેત્રીનો આ ફોટો પણ દરિયા કિનારાનો છે. અભિનેત્રીએ આકાશી વાદળી રંગની બિકીની પહેરી છે, જેમાં તેની સુંદરતા અદ્ભુત લાગે છે. આ ફોટામાં અભિનેત્રીનો પોઝ પણ ખૂબ જ આકર્ષક લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ