સુશાંત સિંહ રાજપૂત કેસ / અભિનેત્રી બાદ અભિનેતાનો વારો, ડ્રગ્સ રેકેટનો માસ્ટર માઈન્ડ નીકળ્યો જાણીતો ઍક્ટર

bollywood drugs case mastermind of the drugs racket is an bollywood actor was supermodel 3 top actors to be summoned very...

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સ એંગલ પર એનસીબી બોલીવુડ પર તંગ કસી રહી છે. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની ધરપકડ બાદ ગત દિવસોમાં 3 મોટી અભિનેત્રીઓને સમન્સ આપ્યા બાદ આ કેસમાં વધુ એક નામ સામે આવી રહ્યું છે. બોલીવુડ સાથે જોડાયેલા આ મોટા નામની જાણકારી એનસીબીના સૂત્રો દ્વારા મળી છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ સમગ્ર ડ્રગ્સ રેકેટની પાછળ એક ખ્યાતનામ એક્ટર છે. જે માસ્ટરમાઈન્ડ પણ છે. આ ઉપરાંત એક્ટરની અનેક માહિતી સામે આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x