બેઠક / ડ્રગ્સ કેસમાં હવે ગુજરાત કેડરના અધિકારી મુંબઈ પહોંચતા ફફડાટ, મોટા નામોનો થઈ શકે ખુલાસો

bollywood drug probe ncb chief rakesh asthana mumbai

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી ચાલેલું તપાસનું ચક્કર હવે બોલિવૂડના અભિનેતા, અભિનેત્રીઓ અને નિર્માતાઓના ઘર સુધી પહોંચી ગયું છે. જેમાં દીપિકા પાદુકોણની સાથે-સાથે 7 અભિનેત્રીઓના વધુ નામ સામે આવ્યા છે. જેને પણ હવે NCBનું તેડું આવ્યું છે. ત્યારે હવે ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાના મુંબઈ પહોંચ્યા છે. ડ્રગ્સ કેસને લઇને અધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે. આ મામલે મોટા નામોના ખુલાસા થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ