ચકચાર / શું તારી પાસે માલ છે? ડ્રગ કેસમાં બોલીવુડનું અત્યાર સુધીનું સૌથી મોટું નામ આવ્યું સામે

bollywood drug case deepika padukone and karishma drug chat

એક્ટર સુશાંત સિંહના નિધન બાદ મામલો ગરમાયો છે. જો કે, આ કેસ સાથે જ ડ્રગ કનેક્શન પણ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બોલિવૂડ ડ્રગ કનેક્શનમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂર બાદ દીપિકા પાદુકોણનું નામ પણ આ સૂચિમાં જોડાયું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x