બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કંઇક આવી દેખાય છે દીપિકા પાદુકોણની નન્હી પરી! સોશ્યલ મીડિયા પર વાયરલ થ્રોબેક તસવીરો, જુઓ Photos

બોલીવુડ / કંઇક આવી દેખાય છે દીપિકા પાદુકોણની નન્હી પરી! સોશ્યલ મીડિયા પર વાયરલ થ્રોબેક તસવીરો, જુઓ Photos

Last Updated: 04:11 PM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બન્યા છે. તેમના ઘરે એક બાળકીનો જન્મ થયો છે. આ સમયે કપલના બાળક સાથેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

તાજેતરમાં જ બોલિવૂડની ફેમસ અને ગ્લેમરસ અભિનેત્રી દીપિકા પાદુકોણ મા બની છે. 8 સપ્ટેમ્બરે અભિનેત્રીએ એક દીકરીને  જન્મ આપ્યો છે. રણવીર સિંહે પોતાની દીકરીના જન્મની ગુડ ન્યૂઝ  સોશિયલ મીડિયા પર શેયર કરી.

ફેન્સ અને સેલિબ્રિટીઓ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને માતા-પિતા બનવાના અભિનંદન આપી રહ્યા છે. આ સમય દરમિયાન કપલની બાળક સાથે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દીપિકાની બાળક સાથેની ફોટો વાયરલ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના માતા-પિતા બન્યા પછીથી જ તેમની અમુક થ્રોબેક ફોટો વાયરલ થઈ રહી છે, જેમાં કપલ એક બાળક સાથે દેખાઈ રહ્યા છે. ફોટોમાં દીપિકા એક બાળકને પોતાના ખોળામાં લીધેલું છે જ્યારે એક ફોટામાં દીપિકાએ બેબીને ગળે લગાવેલું છે અને એકમાં તેની સાથે રમતી નજર આવી રહી છે.    

PROMOTIONAL 9

રણવીર સિંહ પણ બેબી સાથે મસ્તી કરી રહ્યા છે. જો કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની આ થ્રોબેક ફોટો મૂક વર્ષો પહેલાની છે. બંને એક ફંક્શનમાં નાનાં બાળકને મળ્યા હતા. બ્લેક કલરના ડ્રેસમાં દીપિકા ગ્લેમરસ લાગી રહી હતી ત્યારે જ રણવીર બ્લેક ટક્સીડોમાં દેખાઈ રહ્યા છે.

વધુ વાંચો: બે સુપરસ્ટારની દીકરી, 4 હિટ ફિલ્મો, 29 વર્ષની કામણગારી અભિનેત્રી નેટવર્થ નવાઈ પમાડે તેવી

બાળકીના માતા-પિતા બન્યા દીપિકા અને રણવીર

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 2018માં એક બીજા સાથે લગ્ન કર્યા હતા. રણવીરને હંમેશાંથી એક બાળકીની ઈચ્છા હતી જે 8 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરી થઈ ગઈ. 7 સપ્ટેમ્બરે દીપિકા ડિલિવરી માટે એડમિટ થઈ અને રવિવારે તેને એક બાળકીને જન્મ આપ્યો. અત્યાર સુધી બાળકીનું નામ અને ફોટોઝ જાહેર નથી કર્યા પણ રણવીરે એક પોસ્ટના માધ્યમે પિતા બનવાની જાહેરાત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Deepika Padukone Baby Deepika Padukone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ