બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / બૉલીવુડના દિગ્ગજોએ રંગેચંગે ગણપતિ દાદાની કરી પધરામણી, જુઓ ઉજવણીની શાનદાર તસવીરો

photo-story

9 ફોટો ગેલેરી

Ganesh Chaturthi / બૉલીવુડના દિગ્ગજોએ રંગેચંગે ગણપતિ દાદાની કરી પધરામણી, જુઓ ઉજવણીની શાનદાર તસવીરો

Last Updated: 05:40 PM, 7 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ganesh Chaturthi 2024 આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધુમથી ઉજવણી જોવા મળી રહી છે. ગણેશજીના ભક્તો દ્વારા બાપ્પાનું વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું. બોલીવુડના ઘણા દિગ્ગજ કલાકારો ગણપતિ બાપ્પાના મોટા ભક્ત છે. (Photo: Social Media)

1/9

photoStories-logo

1. વાજતે ગાજતે દાદાનું સ્વાગત

એક્ટર સોનુ સુદ, અભિનેતા તુષાર કપૂર અને અભિનેત્રી દિવ્યા દત્તાએ પણ આ દિવસે પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી હતી. બોલિવૂડ એક્ટર સોનુ સૂદે ગણેશ ચતુર્થીના દિવસે પોતાના ઘરે ભવ્ય ઉજવણી કરી હતી અને બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સોનુ સૂદ દર વર્ષે પોતાના ઘરે બાપ્પાનું ભવ્ય સ્વાગત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. સોનુ સૂદ પરિવાર સાથે

આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસે સોનુ સૂદે તેની પત્ની અને પુત્રો સાથે બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેણે બાપ્પા માટે ફૂલોનો ખૂબ જ સુંદર શણગાર પણ કર્યો હતો. સોનુ સૂદના ઘરે સામે આવેલી આ તસવીરોમાં અભિનેતા તેના પુત્રો અને પત્ની સાથે બાપ્પાની આરતી કરતો જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. એશા દેઓલ

અભિનેત્રી એશા દેઓલે પણ પોતાના ઘરે બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તે પીળા અને ગુલાબી રંગના અનારકલી સૂટમાં જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. દિવ્યા દત્તા

અભિનેત્રી દિવ્યા દત્તાએ પોતાના ઘરમાં બાપ્પાની સ્થાપના કરી હતી. આ દરમિયાન અભિનેત્રી લાલ સાડીમાં સજ્જ થઈને બાપ્પાની આરતી કરતી જોવા મળી હતી. તેણીએ તેના કપાળ પર તિલક લગાવ્યુ હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. તુષાર કપૂર

અભિનેતા તુષાર કપૂરે પણ પોતાના ઘરે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરી હતી અને ઢોલ નગારા સાથે બાપ્પાને ઘરે લાવ્યો હતો. આ દરમિયાન અભિનેતા સંપૂર્ણપણે બાપ્પાની ભક્તિમાં મગ્ન દેખાતો હતો. તેમણે ધોતી પહેરીને બાપ્પાની આરતી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. સુનીલ શેટ્ટી

અભિનેતા સુનીલ શેટ્ટી ગણેશ ચતુર્થીના દિવસે દિવંગત ગાયક બપ્પી લાહિરીના ઘરે બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સિંગરની પુત્રી અને પુત્ર બપ્પા લહેરી ત્યાં હાજર હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. શમિતા શેટ્ટી

ગણેશ ચતુર્થીના દિવસે શમિતા શેટ્ટી તેની બહેન શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ

બોલિવૂડ લવબર્ડ્સ જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ પણ શિલ્પા શેટ્ટીના ઘરે ગણપતિ સેલિબ્રેશન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કપલ પરંપરાગત અવતારમાં પણ જોવા મળ્યું હતું. જ્યાં રકુલે કફ્તાન સૂટ પહેર્યો હતો. જેકીએ હળવા રંગનો કુર્તો પહેર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. તુષાર કપૂર

તુષાર કપૂર પણ તેના પુત્ર સાથે શિલ્પા શેટ્ટીના ગણપતિ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi 2024 Sonu Sood Bollywood Actor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ