Video / કોરોના સંકટમાં તમારા ફેવરિટ બોલિવૂડ સ્ટાર્સ ટાઈમપાસ કરવા કરી રહ્યાં છે આવા કામ, જોઈને ચોંકી જશો

bollywood celebs doing home cleaning brooming katrina kaif shilpa shetty video

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેના કારણે સામાન્ય જનતાથી લઈને બોલિવૂડ સ્ટાર્સના પણ હાલ બેહાલ છે. સેલેબ્સ પણ ઘરે બેસીને બોર થઈ રહ્યાં છે. લોકડાઉનમાં કામવાળાઓ ઘરે ન આવતા સેલેબ્સ પણ ઘરના કામ કરી રહ્યાં છે અને પોતાનો ટાઈમ પસાર કરવાની કોશિશ કરી રહ્યાં છે. કેટરીના કૈફથી લઈને શિલ્પા શેટ્ટી સુધી ઘરની સાફ-સફાઈ કરી રહ્યાં છે, ત્યારે કાર્તિક આયર્ન વાસણ ધોઈ રહ્યો છે. આ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ઝાડુ-પોતા સહિતના ઘરના કામ કરતાં વીડિયો શેર કરી રહ્યાં છે. જેને જોઈને ફેન્સને મજા પડી રહી છે અને આ વીડિયો ખૂબ જ વાયરસ પણ થઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ