ક્રિકેટ / યુવરાજ સિંહના સંન્યાસ પર બૉલીવુડ સેલેબ્સ થયા ભાવુક, જાણો કોણે શું કહ્યું?

bollywood celebrities reacts on yuvraj singh retirement

ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર યુવરાજ સિંહે સોમવારે સંન્યાસની જાહેરાત કરી, અચાનકથી કરેલી આ જાહેરાથી ફેન્સ અને તેના ક્રિકેટ સાથીઓ સિવાય બોલિવુડના સેલેબ્સને પણ આંચકો લાગ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ