JNU Attack / JNU હિંસા પર ભડક્યા બોલિવૂડ સ્ટાર્સ, જાણો કોણે શું કહ્યું

Bollywood Celebrities Reaction On The Violence At JNU Campus

દિલ્હીની જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી JNU કેમ્પસમાં રવિવારે મોડી રાતે બુકાનીધારી ગુંડાઓએ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર હુમલો કર્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને હુમલામાં 20થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને કારણે માત્ર સામાન્ય જનતા જ નહીં પણ બોલિવૂડ સેલિબ્રિટીસ પણ રોષે ભરાઈ છે. બોલિવૂડના અનેક સેલિબ્રિટીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે. ચાલો જાણીએ કોણે કેવી પ્રતિક્રિયા આપી.

બ્રેકિંગ ન્યૂઝ