મહામારી / બોલીવુડમાં કોરોના સંકટ ઘેરાયું, 24 કલાકમાં આ 4 સ્ટાર થયાં કોરોનાનો શિકાર

bollywood celebrities covid positive madhuri dixit nene tweeted to be safe

એક તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે તો બીજી તરફ બોલીવૂડ પર કોરોના આફત છવાયેલી જોવા મળી છે. ત્યારે મળતા અહેવાલો પ્રમાણે ગત 24 કલાકમાં 4 બોલીવુડ સ્ટાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ