ક્લેશ / January 2020માં આ બિગ બેનર ફિલ્મો બોક્સ ઓફિસ પર એકબીજાને આપશે તગડી ટક્કર

Bollywood Big budget films set to clash in January 2020

બોલિવૂડમાં ફિલ્મ મેકર્સ ઘણીવાર ફિલ્મ્સના ટકરાવને ટાળતા જોવા મળે છે. દરેક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા પોતાની ફિલ્મ માટે બેસ્ટ તારીખ ઇચ્છે છે અને આવી સ્થિતિમાં ફિલ્મો ક્લેશ થવાના ચાન્સિસ વધી જાય છે. વર્ષ 2020ની શરૂઆતમાં જ બોલિવૂડની મોટી ફિલ્મો વચ્ચે ક્લેશ થવાનો છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી લઈ છેલ્લા અઠવાડિયા સુધી કોઈને કોઈ ફિલ્મ વચ્ચે ટક્કર થવાની છે. ચાલો જાણીએ આ ફિલ્મો વિશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ