બર્થ ડે / PHOTOS: 54 વર્ષનો થયો 'ભાઇજાન', પરિવારની સાથે કર્યુ બર્થ ડે સેલિબ્રેશન

Bollywood Bhaijan salman Khan celebrate his birthday with family

દબંગ ખાન અને ભાઇજાનથી ફેમસ એવા બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો આજે 54મો બર્થ ડે છે. સલમાન ખાને ગઇકાલે રાત્રે જ બર્થ ડેનું સેલિબ્રેશન ફેમિલીની સાથે કર્યુ હતુ. સલમાન ખાનની આ સેલિબ્રેશન પાર્ટીમાં બોલિવુડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ