Corona / એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી કોરોનાની ઝપેટમાં, 34 કલાકમાં 11 લોકો કોરોના પોઝિટિવ

bollywood bachchan and kher family corona positive parth samthaan tv actor

કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે અને 4 મહિનાથી વધુ સમયથી આ ચેપએ પગપેસારો કર્યો છે. દેશમાં તેના કેસ સતત વધતા જઈ રહ્યાં છે. આ દરમિયાન હવે બોલિવૂડ અને ટેલિવૂડ પર પણ કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે. લોકોને સતત આ બીમારીથી સાવચેત રહેવાનો સંદેશ આપનારા બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ તેની ઝપેટમાં આવી ગયા છે. આ સિવાય પણ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી કેટલાર સેલેબ્સ કોરોના પોઝિટિવ આવ્યા હોવાના સમાચાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ