ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અહો આશ્ચર્યમ્ / 46 વર્ષ બાદ અનુપ જલોટાને મળી BAની ડિગ્રી, જાણો ફોટો શેર કરી શું કહ્યું તેમણે...

bollywood anup jalota received ba degree from lucknow university after 46 years

ભજન ગાયકમાંથી અભિનેતા બની ચૂકેલા અનૂપ જલોટાને 46 વર્ષ બાદ મળી લખનૌ યૂનિવર્સિટીમાંથી બીએની ડિગ્રી. હકિકતમાં અનુપ જલોટાએ વર્ષ 1974માં અહીંથી ગ્રેજ્યૂએશન કર્યુ હતુ. પરંતુ ડિગ્રી નહોંતા લઈ શક્યા. ત્યાર બુધવારે સવારે કુલપતિ ઓફિસમાંથી કુલપતિ દ્વારા તેમને ડિગ્રી આપવામાં આવી, હકિકતમાં લખનૌ યુનિવર્સીટીની સ્થાપનાને 100 વર્ષ પુર થઈ ચૂક્યા છે. ત્યારે શતાબ્દી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત અનૂપ જલોટાને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ