બોલિવૂડ / બૉલીવુડ અને સાઉથ એક્ટર વચ્ચે ચાલી રહેલી ટક્કર વચ્ચે અક્ષય કુમાર બન્ને પર અકળાયા, જાણો શું કહ્યું

Bollywood and South actor Akshay Kumar are upset over the ongoing clash, find out what he said.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ સાથે જોડાયેલા પ્રમોશન ઇવેન્ટમાં ખિલાડી કુમારે ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી, જેમાંથી એક વાત બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી વચ્ચેની ચર્ચા હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ