બોલીવુડ / ઋતિક રોશનની 'સુપર 30'નું કેમ્બ્રિજ યુનિ.ના સ્ટુડેન્ટ્સે જોયું ટ્રેલર, જુઓ PICS

bollywood anand kumar shows super 30 trailer to students at cambridge

ઋતિક રોશનની ફિલ્મ સુપર 30 (Super 30) ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. આ ફિલ્મ ગણિતજ્ઞ આનંદ કુમારની બાયોપિક છે. હાલમાં જ આનંદ કુમાર લંડન ગયા હતા જ્યાં એમણે કેમ્બ્રિજ યૂનિવર્સિટીના સ્ટૂડેન્ટને સુપર 30નું ટ્રેલર બતાવ્યું છે. કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન એમણે ટ્રેલર બતાવ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ