આદર / વહુ ઐશ્વર્યા માટે બિગ બીએ કહી એવી વાત, જે દરેક પરિવારના લોકોએ શીખવા જેવી છે

Bollywood Amitabh Bachchan Tweets Deep Thought About Daughter In Laws

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ટ્વિટર પર અમિતાભ બચ્ચન સતત પોતાના વિચારો શૅર કરતા હોય છે. ઘણવખત તેઓ વ્યંગ કરે છે તો ઘણી વખત તેમના પિતા હરિવંશરાય બચ્ચનની કવિતાઓ શૅર કરતા રહે છે. 

બ્રેકિંગ ન્યૂઝ