Photos / પ્રથમ વખત બોલ્ડ અવતારમાં દેખાઈ આમિર ખાનની દીકરી, આવી તસવીરો નહીં જોઈ હોય

Bollywood amir khan daughter ira khan bold pictures on instagram

બૉલીવુડમાં કેટલાક સ્ટાર કિડ્સ લોન્ચ થઇ ચૂક્યા છે. પરંતુ કેટલાક સ્ટાર કિડ્સ એવા પણ છે, જેમને ફિલ્મી પરદા પર આવવાની હજુ પણ રાહ છે. તેમાં અમિર ખાનની દીકરી ઇરા ખાન પણ સામેલ છે. ઇરાએ ભલે અત્યાર સુધી ફિલ્મમાં પોતાનો ડેબ્યૂ ન કર્યો હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. તેમનો ફોટો અને વીડિયોને તેમના ફેન્સ મોટી સંખ્યામાં પસંદ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ