બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'સન ઓફ સરદાર-2' જ નહીં, અજય દેવગણ લાવી રહ્યો છે 6 સુપરહિટ ફિલ્મોની સિક્વલ

photo-story

7 ફોટો ગેલેરી

બોલિવૂડ / 'સન ઓફ સરદાર-2' જ નહીં, અજય દેવગણ લાવી રહ્યો છે 6 સુપરહિટ ફિલ્મોની સિક્વલ

Last Updated: 08:23 PM, 21 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અજય દેવગણની "સન ઓફ સરદાર" નામની સિક્વલ ફિલ્મ આગામી 25 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે અજય દેવગણ આ ફિલ્મ સિવાય બીજી 6 સિક્વલ ફિલ્મમાં પણ જોવા મળશે.

1/7

photoStories-logo

1. અજય દેવગન

અજય દેવગણ આવનારા સમયમાં અનેક ફિલ્મોની સિક્વલ લઈને આવવાનો છે, જેમાં એક મોટું નામ 'સન ઓફ સરદાર 2' પણ છે. વર્ષ 2012 માં, અજય દેવગન 'સન ઓફ સરદાર' લઈને આવ્યા. હવે 13 વર્ષ પછી તે આ ફિલ્મની સિક્વલમાં જોવા મળશે. અજયે ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. આગામી સમયમાં અજય ફક્ત 'સન ઓફ સરદાર 2' જ નહીં, 6 વધુ ફિલ્મોના સિક્વલમાં પણ જોવા મળશે. ચાલો તે ફિલ્મો વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. દે દે પ્યાર દે 2

આ લિસ્ટમાં પહેલું નામ 'દે દે પ્યાર દે ૨' છે, જે 2007ની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'દે દે પ્યાર દે' ની સિક્વલ છે, જેમાં તબ્બુ અને રકુલપ્રીત સિંહ પણ જોવા મળ્યા હતા. 'દે દે પ્યાર દે દે 2' આ વર્ષે 14 નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. દ્રશ્યમ 3

અજય દેવગણને તેના સિરિયસ રોલ દ્વારા લોકો તરફથી પ્રશંસા પણ મળી છે. તેની હિટ ફિલ્મોના લિસ્ટમાં દ્રશ્યમ ફ્રેન્ચાઇઝીનું નામ પણ સામેલ છે. મેકર્સે દ્રશ્યમના ત્રીજા ભાગની પણ પુષ્ટિ કરી છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મનો ત્રીજો ભાગ પણ બનાવવામાં આવશે. આ ફિલ્મ 2 ઓક્ટોબર 2026 ના રોજ સિનેમાઘરોમાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ધમાલ 4

અજય દેવગણની સિક્વલ ફિલ્મોની લિસ્ટમાં આગળનું નામ ધમાલ 4 છે. આ કોમેડી ડ્રામાની દરેક ફિલ્મ હિટ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન ઇન્દ્ર કુમાર કરશે અને એવું માનવામાં આવે છે કે અજય દેવગન આવતા વર્ષે ઇદના મોકા પર દર્શકો સમક્ષ પોતાની ધમાલ 4 રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ગોલમાલ 5

રોહિત શેટ્ટી અને અજય દેવગણની જોડી દર્શકોને ખૂબ પસંદ આવે છે. રોહિત તેના મિત્ર અજય સાથે ગોલમાલ 5 બનાવવાની તૈયારીમાં બીઝી છે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ શરૂ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હાલમાં રિલીઝ તારીખ વિશે કોઈ માહિતી જાહેરાત કરવામાં નથી આવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શૈતાન 2

હોરર થ્રિલર ફિલ્મ શૈતાનની સફળતા બાદ મેકર્સે અજય દેવગણ સાથે શૈતાન 2 બનાવવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ અંગે દરરોજ અપડેટ્સ આવતા રહે છે. જોકે આ ફિલ્મની સિક્વલની રિલીઝ ડેટ અંગે કોઈ અપડેટ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. રેઇડ 3

અજય દેવગણની રેઇડ ફ્રેન્ચાઇઝ પણ હિટ રહી છે. રેઇડ 2 ને મળેલા શાનદાર પ્રતિસાદને જોઈને મેકર્સે રેઇડ 3 બનાવવાનું નક્કી કર્યું છે. રેઇડ 2 ના અંતે ફિલ્મના ત્રીજા ભાગનો સંકેત આપવામાં આવ્યો હતો. જેમાં અમય પટનાયક બનીને અજય દેવગણ બધાને પ્રભાવિત કરતો જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sequels Film Ajay Devgan Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ