ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચર્ચા / પ્રિયંકા ચોપડાએ ફોટો શેર કરીને કહ્યું, નિક મને તારા કપડાં...

bollywood after sharing the photo priyanka chopra wrote nick jonas i enjoy stealing your clothes

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ ચર્ચિત કપલમાંના એક છે. આ બંને સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. આ સાથે ફેન્સના ટચમાં પણ રહે છે. પ્રિયંકા અને નિક તેમની રોમેન્ટિક ફોટો શેર કરતાં રહે છે. પરંતુ આજે પ્રિયંકાએ સોશ્યિલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યું કે તેને પતિ નિક જોનસના કપડાં ચોરવાની ખૂબ મજા આવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ