TMKOC / તારક મહેતા....શો છોડ્યા બાદ હવે આ ફિલ્મમાં જોવા મળશે અંજલી ભાભી

bollywood after leaving the tmkoc show the old anjali bhabhi aka neha mehta will be seen in this gujarati film

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સાથે જોડાયેલી જૂની અંજલી ભાભી એટલે કે નેહા મહેતા ફિલ્મો કરવા જઈ રહી છે. નેહા મહેતાની ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. તેમાં તે ખાસ ભૂમિકામાં જોવા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ