બોલિવૂડ / આદિત્ય નારાયણનાં લગ્નની તારીખ થઇ નક્કીઃ આ વ્યક્તિ સાથે 50 લોકોની હાજરીમાં મંદિરમાં લેશે 7 ફેરા

bollywood aditya narayan and shweta  agarwal marriage date confirmed  wedding details revealed

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હાલમાં જ આદિત્યએ તેનાં લગ્ન અંગે એક ઓફિશિયલ જાહેરાત કરી છે. તેઓએ હવે લગ્ન કરવાનું મન બનાવી લીધુ છે. આ સાથે જ આદિત્યએ તેનાં લગ્નની તારીખ અંગે ચુપ્પી તોડી છે. તેઓએ જણાવ્યું છે કે, કોરોના કાળમાં લગ્ન કેવી રીતે અને ક્યાં થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x