બ્યૂટી / બોલીવુડ એક્ટ્રેસ લે છે આવી દુઃખદાયક થેરાપી, જાણો આ પાછળનું ખાસ કારણ!

Bollywood Actresses Undergoes Painful Cupping Therapy To Look Beautiful

બોલીવુડ એક્ટ્રેસ પોતાની સુંદરતા બનાવી રાખવા માટે ઘણા પ્રકારના ઉપાય કરે છે. કેટલીક એક્ટ્રેસ કપિંગ થેરાપી (cupping therapy) નો સહારો લે છે. હવે તમ્ે એવું વિચારશો કે આ થેરાપી શું હોય છે. ચલો તો અમે તમને જણાવીએ છીએ કપિંગ થેરાપી માટે.

બ્રેકિંગ ન્યૂઝ