બોલિવૂડ / બોલિવૂડની આ અભિનેત્રીઓએ ડબ્બુ રતનાની માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ફોટા જોઈ હેરાન થઈ જશો

Bollywood actresses make bold photoshoot for Dabboo Ratnani

બૉલીવુડ સેલેબ્સના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીનું કેલેન્ડર લોન્ચ થઇ ગયું છે. આ કેલેન્ડરની માત્ર તેમના ચાહકોને જ નહિ પરંતુ બૉલીવુડ સ્ટાર્સ પણ રાહ જોઈને બેઠા હોય છે. આ કેલેન્ડરમાં ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે, શર્લિન ચોપરા,અક્ષય કુમાર, વિક્કી કૌશલ, કિયારા અડવાણી,સની લિયોની સહીતના મોટા સ્ટાર્સ નજરે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ