બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બૉલીવુડની આ હસીનાઓ થઈ આઈફોન 16 Pro Max ઘેલી, સેલ લાઈવ થતાં પહેલા જ ખરીદી લીધા

VIDEO / બૉલીવુડની આ હસીનાઓ થઈ આઈફોન 16 Pro Max ઘેલી, સેલ લાઈવ થતાં પહેલા જ ખરીદી લીધા

Last Updated: 03:27 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Appleએ તાજેતરમાં જ iPhone 16 સિરીઝને માર્કેટમાં લૉન્ચ કરી છે. iPhone 16 સિરીઝનું પહેલું વેચાણ 20 સપ્ટેમ્બર એટલે આજથી જ થવાનું છે. પરંતુ આ પહેલા તે ઘણા બોલિવૂડ સ્ટાર્સ સુધી પહોચાડી ચુક્યા છે.

તજેતારમાં જ Appleએ પોતની બ્રાંડ ન્યુ ફોનની iPhone 16 સિરીઝને માર્કેટમાં લૉન્ચ કરી છે. જેનું વેચાણ ૨૦ સપ્ટેમ્બર એટલે આજથી જ થવાનું છે. પરંતુ આ પહેલા તે ઘણા બોલિવૂડ સ્ટાર્સ સુધી પહોંચાડી ચુક્યા છે. અભિનેત્રી નેહા ધૂપિયા, શિલ્પા શેટ્ટી, માધુરી દીક્ષિત સહિત ઘણા સ્ટાર્સે ઈન્સ્ટાગ્રામ પર અનબોક્સિંગ ફોટોસ શેયર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે.

Apple એ iPhone 16 Pro Max સ્માર્ટફોનને મિડ-રેન્જ સેગમેન્ટમાં લોન્ચ કર્યો છે અને તેની કિંમત ₹1,44,900 થી શરૂ થાય છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે null બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. iPhone 16 Pro Max સ્માર્ટફોન બ્લેક ટાઇટેનિયમ, વ્હાઇટ ટાઇટેનિયમ, નેચરલ ટાઇટેનિયમ અને ડેઝર્ટ ટાઇટેનિયમ કલરમાં ઉપલબ્ધ છે, આ સ્માર્ટફોનના ડિસ્પ્લેની વાત કરીએ તો તેમાં 1320 x 2868 રિઝોલ્યુશન સાથે 6.9 ઇંચની LTPO સુપર રેટિના XDR OLED સ્ક્રીન છે.

PROMOTIONAL 12

વધુ વાંચો: ગુજરાતી મૂળની ધ્રુવી પટેલ બની મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024, બોલિવૂડમાં કામ કરવાની છે ઇચ્છા, જુઓ PHOTOS

અન્ય વિશેષતાઓ જાણો

આ ફોન પ્રીમિયમ ટાઇટેનિયમ ફ્રેમ અને સિરામિક શિલ્ડ સાથે નવી ડિઝાઇન ધરાવે છે. તેમાં 6.9-ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે, જે પ્રોમોશન ટેક્નોલોજી અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે છે. ફોનમાં Apple A18 Pro Bionic ચિપ છે, જે 3nmનું પ્રોસેસ છે. જેમાં 6-કોર CPU અને 6-કોર GPU છે, આ ખાસિયત તેને iPhone 15 Pro Max કરતાં ઝડપી અને વધુ પાવરફુલ બનાવે છે. આ ફોનમાં એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ સાથે પણ જોવા મળે છે, જેને એપલની AI ટેક્નોલોજી દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. ફોનની બેટરી લાઇફમાં પણ વધુ સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તે લાંબા સમય સુધી ચાલે છે. કંપનીએ આ માટે 33 કલાકનો પ્લેબેક સમયનો દાવો કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Iphone 16 pro Apple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ