બોલીવૂડ / સ્વરા ભાસ્કરે હિન્દુત્વને લઇને કરી એવી ટ્વિટ કે યુઝર્સનો ગુસ્સો પહોંચ્યો સાતમા આસમાને, #ArrestSwaraBhasker વાયરલ

Bollywood actress swara bhasker gets herself into trouble once again

બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર સોશ્યલ મિડીયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાનો ઓપીનીયન આપતા ક્યારેય ખચકાતી નથી પરંતુ હાલમાં સોશ્યલ મિડીયા પર ‘Arrest Swara Bhasker’ હૅશટેગ ટ્રેન્ડ થઇ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ