વિવાદ / બોલિવૂડ અભિનેત્રીએ કર્યું સેનાનું અપમાન? Pok મુદ્દે કરેલા ટ્વિટથી ભડક્યો વિવાદ, BJP પણ નારાજ

Bollywood actress richa chadha insulted the army Controversy sparked by tweet on Pok issue BJP also upset

બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ સેનાના નોર્ધન કમાન્ડનું નેતૃત્વ કરી રહેલા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન પર ટ્વિટ કર્યું છે. જેમાં તેણે કહ્યું છે કે ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પાછું લેવા માટે તૈયાર છે.

બ્રેકિંગ ન્યૂઝ