અવસાન / બોલીવૂડ દિગ્ગજ એક્ટ્રેસનું અચાનક નિધન, મનોરંજન જગત શોકની લાગણીમાં ગરકાવ

bollywood actress meenu mutaz is no more

બોલીવૂડ દિગ્ગજ એક્ટ્રેસ મીનુ મુમતાજનું 23 ઓક્ટોબરના રોજ નિધન થયું છે. કેનેડામાં મીનુએ છેલ્લા શ્વાસ લીધા તેની જાણકારી ભાઇ અનવર અલીએ આપી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ