તસવીર / કાજલ અગ્રવાલના હનીમૂનની આ તસવીરથી ઇન્ટરનેટ પર લાગી આગ

Bollywood actress kajal aggarwal shares throwback photo of honeymoon

સામંતા અક્કિનેની, સોનાક્ષી સિન્હા અને રકુલ પ્રિત જેવી એક્ટ્રેસ હાલમાં માલદિવ્સમાં રજાઓ માણી રહી છે ત્યારે કાજલ અગ્રવાલ પણ પતિ ગૌતમ સાથે હનીમૂન પર માલદીવ ગઇ હતી. તેણે હાલમાં જ પોતાની ગોર્જીયસ તસવીરો શૅર કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ