200 કરોડ ખંડણી કેસ / મુંબઈ એરપોર્ટ પર એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને વિદેશ જતા અટકાવાઈ, કસ્ટડીમાં લીધા બાદ છોડી દેવાઈ

Bollywood actress jacqueline fernandez was stopped at mumbai airport sukesh case

બૉલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને મુંબઈ એરપોર્ટ પર રોકી દેવામાં આવી છે. 200 કરોડ ખંડણી કેસ મામલે હાલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ