નિવેદન / 'મારી ગ્લેમરસ ફોટોઝ જોઇને પપ્પાને અજીબ લાગે છે' : દિશા પટની

bollywood actress disha patani revels about her father feels awkard seeing her glamorous pictures

દિશા પટની બોલિવુડની સુંદર એક્ટ્રેસમાંથી એક છે, સોશ્યલ મીડિયા પર પોતાના ગ્લેમરસ લૂકને કારણે તે ચર્ચામાં રહે છે.સોશ્યલ મીડિયા પર ફેન્સ તેની ગ્લેમરસ ફોટોઝ  અને વીડિયોઝ પસંદ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ