આમંત્રણ / PM મોદીની શપથવિધિ સમારોહ માટે દિલ્હી જવા રવાના થયા આ બોલિવુડ સેલેબ્સ

bollywood actors heads for delhi narendra modi oath ceremony vivek oberoi anil kapoor

આજનો દિવસ એટલે કે 30 મે ભારતના રાજકારણમાં મહત્વ છે. નરેન્દ્ર મોદી બીજી વખત દેશના પ્રધાનમંત્રી પદના શપથ લેશે. 30 મેના રોજ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં મોદી અને તેમનું મંત્રી મંડળ શપથ ગ્રહણ કરશે. બોલિવુડના ઘણા સેલેબ્સ પણ આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનશે. મોદીના શપથગ્રહણમાં ભાગ લેવા માટે આ બોલિવુડના સ્ટાર્સ દિલ્હી પહોંચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ