હેં ખરેખર... / સલમાન ખાન 1 દિવસના ડાયટ માટે કરે છે આટલો ખર્ચ, આ ચીજથી કરે છે દિવસની શરૂઆત

Bollywood Actor Salman Khan Spends 8000 Rs per day for his Diet

બોલિવૂડમાં જાણીતા સલમાન ખાન પોતાની ફિટનેસ માટે આજે 53 વર્ષે પણ સજાગ રહે છે. પોતાને ફિટ રાખવા માટે તે ડાયટની સાથે સાથે જીમ અને કસરતને પણ મહત્વ આપે છે. સલમાન ખાન પોતાના 1 દિવસના ડાયટ માટે લગભગ 8000 રૂપિયા ખર્ચ કરે છે. આ સાથે જાણો શું છે સલમાનની ફેવરિટ ડિશ અને લંચ અને ડિનરમાં સલમાન ખાન શું ખાવાનું પસંદ કરે છે. કઈ વસ્તુઓને સલમાન ખાન ખાવાનું ટાળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ