બોલિવૂડની જાણીતી અભિનેત્રી નિમ્મીનું નિધન, ફિલ્મ 'બરસાદ'થી કર્યું હતું ડેબ્યૂ | bollywood actor nimmi passes away in mumbai in the age of 88

બોલિવૂડ / બોલિવૂડની જાણીતી અભિનેત્રી નિમ્મીનું નિધન, ફિલ્મ 'બરસાદ'થી કર્યું હતું ડેબ્યૂ

 bollywood actor nimmi passes away in mumbai in the age of 88

બોલિવૂડની જાણીતી વેટરન અભિનેત્રી નિમ્મીનું 88 વર્ષન ઉંમરે નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈના સરલા નર્સિંગ હોમમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેઓ છેલ્લા ઘણાં સમયથી વ્હીલચેર પર જ હતા. નિમ્મીના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ