Howdy Modi / બોલિવુડના આ ખાને કહ્યું પાકિસ્તાન પાસે માત્ર બે જ રસ્તા છે

bollywood actor kamaal r khan twitter reaction howdy modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)એ રવિવારે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં 'હાઉડી મોદી' (Howdy Modi) કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) સાથે, ભારતીય અને અમેરિકન મૂળના હજારો લોકો ત્યાં હાજર હતા. 

બ્રેકિંગ ન્યૂઝ