બોલીવુડ / ભાજપની જીત પર આ એક્ટરે લીધી 5 કસમ, કહ્યું 'હવે રોજ કહીશ મોદી-શાહ પોલિટિક્સનાં બાપ'

Bollywood actor Kamaal R Khan KrK reaction on BJP win in Lok Sabha Election results 2019

બોલીવુડ એક્ટર અને પ્રોડ્યુસર કમાલ આર ખાને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તેઓ ચૂંટણી રૂઝાનોમાં બીજેપીની જીત પર પોતાનું રિએક્શન આપ્યું છે. KRKએ 5 કસમો ખાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ