રાહત / અભિનેતા અરમાન કોહલીને મળ્યા જામીન, ડ્રગ્સ મામલે NCB એ કરી હતી ધરપકડ

bollywood actor armaan kohli gets bail from bombay high court drugs case

ડ્રગ્સ કેસ મામલે એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ અભિનેતા અરમાન કોહલી માટે રાહતના સમાચાર છે. બોમ્બે હાઈકોર્ટે તેમની જામીન અરજી સ્વીકારી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ