ચૂંટણી / આવતીકાલે આ ત્રણ શહેરોમાં ગુજરાતી બૉલીવુડ એક્ટ્રેસ કરશે પ્રચાર, જુઓ કોના માટે?

Bollywood actor and actress will election campaing in gujarat

ગુજરાતમાં હવે ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે ત્યારે ચૂંટણી પ્રચારને લઈને તમામ રાજકીય પક્ષો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને બૉલીવુડ એક્ટ્રેસ પણ ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં પ્રચાર કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ