કોરોના વાયરસ / અમિતાભ બચ્ચન બાદ દીકરા અભિષેક બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ, જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ

bollywood actor amitabh bachchan abhishek bachchan corona report positive mumbai

બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને શનિવારે સાંજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે ટ્વિટ કરીને માહિતી આપી છે કે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે હવે અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ