દુઃખદ / વધુ એક ખરાબ સમચાર, આ બોલિવૂડ એક્ટરની માતાનું થયું નિધન

bollywood actor ali fazal s mother has passed away in lucknow

બોલિવૂડ એક્ટર અલી ફઝલની માતાનું લખનઉમાં દુઃખદ અવસાન થઈ ગયું છે. એક્ટરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી હતી. લખનઉમાં સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓને કારણે 17 જૂને સવારે અચાનક તેની માતાનું નિધન થઈ ગયું.

બ્રેકિંગ ન્યૂઝ