આમિરનું રિએક્શન / IPL માં કૈંક સેટિંગ કરાવને યાર! આમિર ખાનને ચડ્યો ક્રિકેટનો નશો, બેટિંગનો VIDEO બનાવીને શું કહ્યું જુઓ

bollywood actor aamir khan asked for a chance in ipl ravi shastri refused

IPL 2022 હવે તેના અંતિમ તબક્કામાં છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 68 મેચ રમવામાં આવી છે. આ દરમ્યાન બોલીવુડ અભિનેતા આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ