મુંબઇ / બૉલીવુડને મોટો ઝટકો, શાહરૂખ અને અક્ષય સાથે કામ કરી ચૂકેલી હસ્તીનું થયું નિધન

bollywood action director parvez khan died of heart attack

ઍક્શન ડિરેક્ટર પરવેઝ ખાનનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. તેઓ 55 વર્ષના હતા. છેલ્લા ઘણાં વર્ષોથી તેઓ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતો અને આ દરમિયાન તેમણે અક્ષય કુમાર, શાહરૂખ ખાન જેવા સ્ટાર્સ સાથે વરુણ ધવન અને આયુષ્માન ખુરાના જેવા યુવા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ