બોળ ચોથ / મહિલાઓ નથી જમતી સમારેલું શાક અને ઘઉંની વાનગી, ગાયની પૂજાનું છે ખાસ મહત્વ

Bol chauth 2019: Know the pooja and vrat katha, Cow pooja in evening is must

હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખું મહત્વ હોય છે. જો કે દરેક પર્વની પાછળ તેનો કઈંક હાર્દ છુપાયેલો હોય છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનાના દરેક તહેવારને ઉજવવા માટે ખાસ પ્રકારના રીતરિવાજને પણ અનુસરવામાં આવતાં હોય છે. આજે બોળ ચોથ છે. જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ