દુર્ઘટના / નાગપુરની ફેક્ટરીના બોઇલરમાં બ્લાસ્ટ,પરિવારજનોએ કંપની પર બેદરકારીના કર્યા આક્ષેપ

boiler explosion in factory nagpur

શનિવારે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક કેમિકલ પ્લાન્ટમાં બોઈલરમાં ધડાકો થયો હતો જેમાં 5 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. ઉમરેડ તહસીલના બેલા ગામે આવેલી માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ફેક્ટરીમાં બપોરે 2 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. મૃતકના પરિવારજનોએ ફેક્ટરી મેનેજમેન્ટ પર ખંડણીનો આરોપ લગાવ્યો છે અને લાશ લેવાની ના પાડી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ