દુર્ઘટના / ખંભાતની સોખડા GIDCની ટેકનીકેમ કંપનીમાં ફાટ્યું બોઈલર, 6 જેટલા કામદારો ઇજાગ્રસ્ત

Boiler burst in GIDC's Technichem company in Khambhat's Sokhda

ખંભાતની સોખડા GIDCની કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 6 જેટલા કામદારોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ