ચૂંટણી / આણંદ લોકસભાના ધર્મજ બૂથ-8 પર ફેરમતદાન, બોગસ વોટિંગની ઉઠી હતી ફરિયાદ

The bogus voting was a complaint in dharmaj

લોકસભાની ચૂંટણીને લઈને આજે આણંદ લોકસભાના ધર્મજ બૂથ-8 પર ફેરમતદાન કરવામાં આવશે. જેમાં સોજિત્રા વિધાનસભામાં સમાવિષ્ટ ધર્મજ 8 પર મતદાન થશે. મહત્વનું છે કે,બોગસ મતદાન થયાની ફરિયાદને લઈને ફરી મતદાન કરવા માટે આદેશ અપાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ